કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની તમામ રેલવે લાઈન કયા વર્ષ સુધીમાં વિદ્યુતથી સંચાલિત થઈ જશે ? વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 5 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 5 માર્ચ 4 માર્ચ 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે ITI અને પોલિટેકનિક કોલેજોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા માટે એક અલગ વિભાગ શરૂ કરવાની ઘોષણા કરી ? કર્ણાટક બિહાર ઓડિશા તમિલનાડુ કર્ણાટક બિહાર ઓડિશા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા જિલ્લાના સલાલ ગામમાંથી પસાર થતાં કર્કવૃતના ભૌગોલિક મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ સ્થળે સાયન્સ પાર્ક વિકસાવવામાં આવશે ? પાટણ સાબરકાંઠા અરવલ્લી કચ્છ પાટણ સાબરકાંઠા અરવલ્લી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નેશનલ એમ્પ્લોયબિલિટી થ્રુ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ (NETAP)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2012 વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દિવસે ઈરાનના બંદર ચાબહાર બંદર પ્રત્યે ભારતનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવવા માટે પ્રથમ ચાબહાર દિવસ ક્યારે મનાવાયો ? 5 માર્ચ 8 માર્ચ 4 માર્ચ 6 માર્ચ 5 માર્ચ 8 માર્ચ 4 માર્ચ 6 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP