ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી
પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી
આપેલ પૈકી એક પણ નહીં
ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
કુસુમમાળા - નરસિંહરાવ
મિથ્યાભિમાન - દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ?

મહાભાગાંધીજી
પી. સી. વૈદ્ય
આનંદશંકર ધ્રુવ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

રવીન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP