ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? સોનેરી પંખી બિલીપત્ર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ સોનેરી પંખી બિલીપત્ર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સોરઠ તારા વહેતા પાણી કરણઘેલો સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી કરણઘેલો સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? ભોજો દયારામ શામળ પ્રેમાનંદ ભોજો દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.. તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? રાજેન્દ્ર શુકલ લાભશંકર ઠાકર વેણીભાઇ પુરોહિત મોહન પરમાર રાજેન્દ્ર શુકલ લાભશંકર ઠાકર વેણીભાઇ પુરોહિત મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP