ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ?

ગુલઝારીલાલ નંદા
પ્રમોદકુમાર ચેટર્જી
રાજા રવિ વર્મા
નંદલાલ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

અમૃતલાલ યાજ્ઞિક
ધીરુભાઈ ઠાકર
યશવંત શુક્લ
સિતાંશુ યશશ્ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
અરદેશર ખબરદાર
ઝવેરચંદ મેઘાણી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP