ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

બુદ્ધિપ્રકાશ
શબ્દ સૃષ્ટિ
પરબ
ગુજરાત ગૌરવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદચંદ્રક
નોબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો.

બધાની દરકાર કરવી
સારૂં નરસું સૌ સરખું હોવું
કોઈને કામ આવવું
ભાજી અને મૂળા બરાબર હોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP