ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? પુનિત મહારાજ જયભિખ્ખુ ગાંધીજી ભિક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ જયભિખ્ખુ ગાંધીજી ભિક્ષુ અખંડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? દોલત ભટ્ટ લાભશંકર ઠાકર ભવેન કચ્છી જોરાવરસિંહ જાદવ દોલત ભટ્ટ લાભશંકર ઠાકર ભવેન કચ્છી જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. શ્યામ સાધુ ચુનીલાલ મડિયા ડો. હસુ યાજ્ઞિક ધના ભગત શ્યામ સાધુ ચુનીલાલ મડિયા ડો. હસુ યાજ્ઞિક ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ? કે કા શાસ્ત્રી યોગેન્દ્ર વ્યાસ રતિલાલ સો.નાયક ચંદુલાલ બેચરદાસ પટેલ કે કા શાસ્ત્રી યોગેન્દ્ર વ્યાસ રતિલાલ સો.નાયક ચંદુલાલ બેચરદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ભારતીય ભાષા સંસ્થાન ભારતીય વિદ્યાભવન ભારતીય સંસ્કૃતિ પરિષદ ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય ભાષા સંસ્થાન ભારતીય વિદ્યાભવન ભારતીય સંસ્કૃતિ પરિષદ ગુજરાત વિશ્વકોષ ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP