ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? જામનગર અમદાવાદ સુરત વડોદરા જામનગર અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? ગાંધીજી કનૈયાલાલ મુનશી સુરેશ જોશી રા.વિ.પાઠક ગાંધીજી કનૈયાલાલ મુનશી સુરેશ જોશી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? પ્રેમાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? અખો નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? - કોની કાવ્ય પંક્તિ છે ? શામળ દલપતરામ અખો નર્મદ શામળ દલપતરામ અખો નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિંહની આકૃતિવાળું આસન - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સીન જેવું આસન સિંહાસન સિંહનું આસન ચંદ્રાસન સીન જેવું આસન સિંહાસન સિંહનું આસન ચંદ્રાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP