ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ?

જ્યોતીન્દ્ર દવે
નિરંજન ત્રિવેદી
રતિલાલ બોરીસાગર
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ?

ધીરુબેન પરિખ
ધીરુબેન પટેલ
વર્ષા અડાલજા
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP