ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ?

પ્રવાસગ્રંથ
જીવનચરિત્ર
નિબંધ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

યશવંત શુક્લ
અમૃતલાલ યાજ્ઞિક
સિતાંશુ યશશ્ચંદ્ર
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?

સત્યના પ્રયોગો
મારી હકીકત
થોડાં આંસુ થોડાં ફૂલ
મારા અનુભવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP