ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમભક્તિ' કોનું ઉપનામ છે ? મકરંદ દવે ન્હાનાલાલ કવિ નરસિંહ મહેતા સુરેશ દલાલ મકરંદ દવે ન્હાનાલાલ કવિ નરસિંહ મહેતા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? કરણઘેલો ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા કરણઘેલો ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? પ્રદ્લાદ પારેખ સુંદરમ્ ન્હાનાલાલ કાન્ત પ્રદ્લાદ પારેખ સુંદરમ્ ન્હાનાલાલ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ ઉપપદ દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP