ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ? ખંડકાવ્ય મુક્તક સોનેટ હાઈકુ ખંડકાવ્ય મુક્તક સોનેટ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ? આખ્યાન નવલિકા આત્મકથા નવલકથા આખ્યાન નવલિકા આત્મકથા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? પંચસખા નવધા ભક્તિ મધુરા ભક્તિ સહજ પંચસખા નવધા ભક્તિ મધુરા ભક્તિ સહજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર રમણીકલાલ અરાલવાળા ચન્દ્રવદન ચીમનલાલ મહેતા મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર રમણીકલાલ અરાલવાળા ચન્દ્રવદન ચીમનલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP