ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ?

યશવંત મહેતા
ગિજુભાઈ બધેકા
જીવરામ જોષી
હરીશ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

શરણાઈના સૂર
ચોપાટીને બાંકડે
અંતસ્રોતા
ખીજડીયે ટેકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ?

વસંતવિજય
અતિજ્ઞાન
વર્ષાની એક સુંદર સાંજ
ચક્રવાકમિથુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ
વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા
આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી
અલ્લાબેલી - ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ?

દલપત પઢિયાર
રઘવાજી માઘડ
રાવજી પટેલ
પ્રિયકાંત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP