Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેની સંખ્યાઓનું સરેરાશ કેટલું છે ? 99, 101, 103, 98, 109, 100, 70, 65 < 94 < 92 < 91 < 93 < 94 < 92 < 91 < 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. યમક શ્લેષ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક શ્લેષ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ છોડો - નિશ્ચિંત નિશ્ + અંત નિશ્ચ્ + અંત નિ: + ચિન્ત નિચિ + ચિન્ત નિશ્ + અંત નિશ્ચ્ + અંત નિ: + ચિન્ત નિચિ + ચિન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકીર્તિ અપકિર્તિ અપકિર્તી અપકીર્તી અપકીર્તિ અપકિર્તિ અપકિર્તી અપકીર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કાર્બોહાઈડ્રેટમાં નીચેનાં કયા તત્ત્વોનો સમાવેશ થાય છે ? 1. કાર્બન 2. હાઈડ્રોજન 3. નાઈટ્રોજન 4. ઓક્સિજન 2, 3, 4 1, 2, 3 1, 3, 4 1, 2, 4 2, 3, 4 1, 2, 3 1, 3, 4 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતના વર્તમાન પેટ્રોલિયમ પ્રધાન કોણ છે ? સલમાન ખુરશીદ વીરપ્પા મોઈલી સુશીલકુમાર શિંદે જયરામ રમેશ સલમાન ખુરશીદ વીરપ્પા મોઈલી સુશીલકુમાર શિંદે જયરામ રમેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP