ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની છે ? કરણઘેલો અભિમન્યુ આખ્યાન રાજાધિરાજ જીગર અને અમી કરણઘેલો અભિમન્યુ આખ્યાન રાજાધિરાજ જીગર અને અમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ? 14 મી સદીથી 18મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 11 મી સદીથી 13મી સદી 9 મી સદીથી 10મી સદી 14 મી સદીથી 18મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 11 મી સદીથી 13મી સદી 9 મી સદીથી 10મી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દશકુમારચરિત'ના રચિયતા... ભારવિ બાણભટ્ટ દંડિન અશ્વઘોષ ભારવિ બાણભટ્ટ દંડિન અશ્વઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો અનુષ્ટુપ સવૈયા સ્ત્રગ્ધરા દોહરો અનુષ્ટુપ સવૈયા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ કયાં થયો હતો ? વડાલી ઈડર ભોયણી ધોળકા વડાલી ઈડર ભોયણી ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP