ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે. નિષ્કલંકી નારાયણ હેમપ્રભસૂરિ હેમચંદ્ર સૂરી હેમવિજય સૂરિ નિષ્કલંકી નારાયણ હેમપ્રભસૂરિ હેમચંદ્ર સૂરી હેમવિજય સૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? દયારામ નરસિંહ મહેતા ધીરો ભગત પ્રીતમ દયારામ નરસિંહ મહેતા ધીરો ભગત પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી જુગતરામ દવે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી મામા સાહેબ ફડકે શ્રી જુગતરામ દવે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી મામા સાહેબ ફડકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? પ્રેમાનંદ યુગ સાક્ષર યુગ સુધારક યુગ મધ્યકાળ પ્રેમાનંદ યુગ સાક્ષર યુગ સુધારક યુગ મધ્યકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? જૂનું પિયર - ગરબી તપાસીએ - ઊર્મિકાવ્ય અતિજ્ઞાન - આખ્યાન પ્રશ્ન - સોનેટ જૂનું પિયર - ગરબી તપાસીએ - ઊર્મિકાવ્ય અતિજ્ઞાન - આખ્યાન પ્રશ્ન - સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? મનહર શાર્દૂલવિક્રીડિત ઝૂલણા શિખરિણી મનહર શાર્દૂલવિક્રીડિત ઝૂલણા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP