ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી જયંત પાઠકની રચના 'ચિતારો' માં કવિએ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે ? એક પણ નહીં કુદરત ભગવાન ઈન્દ્ર એક પણ નહીં કુદરત ભગવાન ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી અષાઢ નવરાત્રી આસો નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી અષાઢ નવરાત્રી આસો નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. નર્મદ આખો શામળ દલપતરામ નર્મદ આખો શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? માનવીની ભવાઈ વનરાજ ચાવડો ગુજરાતનો નાથ ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ વનરાજ ચાવડો ગુજરાતનો નાથ ઝેર તો પીધાં છે જાણી જાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 100 રૂા. 500 રૂા. 250 રૂા. 700 રૂા. 100 રૂા. 500 રૂા. 250 રૂા. 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP