નફો અને ખોટ (Profit and Loss) 99² અને 100² વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ? 198 192 199 200 198 192 199 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ ₹ 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા ₹___ માં વેચવી જોઈએ. 660 120 600 60 660 120 600 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) પડતર કિંમત + નફો = ___ ખોટ વેચાણ કિંમત મૂળ કિંમત ખરાજાત ખોટ વેચાણ કિંમત મૂળ કિંમત ખરાજાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 5% 7% 9% 15% 5% 7% 9% 15% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વેચાણ કિંમત = 119 વળતર = 140-119 = 21 140 21 100 (?) 100/140 × 21 = 15%
નફો અને ખોટ (Profit and Loss) પડતર કિંમત + નફો = ___ ખોટ વેચાણ કિંમત નફો મૂળ કિંમત ખોટ વેચાણ કિંમત નફો મૂળ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂ. 700/- માં મળે છે. માટે વસ્તુની મૂળ કિંમત = ___ રૂ. 800 787.5 612.5 750 800 787.5 612.5 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP