ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.
મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.
મૃણાલવતી મુંજની રાણી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો.

વિનોદ ત્રિકમદાસ જોષી
વિનોદ હરગોવિંદ જોષી
વિનોદ અંબાલાલ જોષી
વિનોદ જયશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

મણિશંકર કીકાણી
છગનલાલ જોષી
ભોગીલાલ પ્રાણવલ્લભ
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

ભગવતીકુમાર શર્મા
રઘુવીર ચૌધરી
ભોળાભાઇ પટેલ
પન્નાલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

નર્મદ
કવિ કાન્ત
કવિ દલપતરામ
ભોજા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP