કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનું ઈનપુટ ડિવાઈસ નથી ?

કીબોર્ડ
મોનિટર
માઇક્રોફોન
જોયસ્ટીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઉચ્ચ કક્ષાના સ્કેનિંગ માટે શુ વપરાય છે ?

ફ્લેટ બેટ
ડ્રમ
હેલ્ડ હેન્ડ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું તમારા કોમ્પ્યુટર સાથે નેટવર્ક જોડવાનું શક્ય બનાવે છે ?

કન્ટ્રોલર કાર્ડ
ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ
વિડીયો કાર્ડ
નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP