ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“વૃક્ષો કાપ્યા ન હોત તો હવા શુદ્ધ હોત” - આ વાક્ય કયા પ્રકારનું છે ?

પ્રશ્નાર્થવાક્ય
ક્રિયાતિપત્યર્થ
વિધ્યર્થવાક્ય
આજ્ઞાર્થવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ?

સરસાઈ - ચઢિયાતાપણું
હરવર - હલચલ
છાક - નશો
આણીપા - આ બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
ધીરજથી કામ સારું થાય.
થોડું થોડું કરતા મોટું કામ થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP