ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે' -રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. દ્વિગુ ઉપપદ દ્વંદ્વ કર્મધારય દ્વિગુ ઉપપદ દ્વંદ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હળવે હળવે હળવે મારે મંદિર આવો રે !' માં કયો અલંકાર છે ? પ્રાસસાંકળી રૂપક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી રૂપક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. લખાણ વાયુ ડોક વિષ લખાણ વાયુ ડોક વિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? આર્શીવાદ આશીવાર્દ આશીર્વાદ આશીરવાદ આર્શીવાદ આશીવાર્દ આશીર્વાદ આશીરવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ક્ષમા ક + ક્ષ્ + મ્ + આ ક + ષ + અ + મ + આ ક્ + શ્ + અ + મ્ + આ ક્ + ષ્ + અ + મ્ + આ ક + ક્ષ્ + મ્ + આ ક + ષ + અ + મ + આ ક્ + શ્ + અ + મ્ + આ ક્ + ષ્ + અ + મ્ + આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પંકજથી ગાડી ચલાવાય છે.’ - વાક્યનો પ્રકાર નક્કી કરો. કર્મણિ ભાવેપ્રયોગ પુનઃપ્રેરક કર્તરિ કર્મણિ ભાવેપ્રયોગ પુનઃપ્રેરક કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP