ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો -પંક્તિમાં અલંકાર કયો છે ? ઉત્પ્રેક્ષા શ્લેષ વર્ણાનુપ્રાસ અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ વર્ણાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? વિચારમગ્ન જળક્રીડા વિદ્યાચતુર કવિવર વિચારમગ્ન જળક્રીડા વિદ્યાચતુર કવિવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? વિયોગ શૃંગારનું કરુણતાનું વાત્સલ્યનું સૌભાગ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું વાત્સલ્યનું સૌભાગ્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રાત થોડી ને વેશ ઝાઝા' - અલંકાર ઓળખાવો. અન્યોક્તિ વિરોધાભાસ શબ્દાનુપ્રાસ અનન્વય અન્યોક્તિ વિરોધાભાસ શબ્દાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? છીછરૂ ચૂંટણી ગિરફતાર ક્ષણિક છીછરૂ ચૂંટણી ગિરફતાર ક્ષણિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ? સત્ય અર્ધસત્ય કોઈ નહીં અસત્ય સત્ય અર્ધસત્ય કોઈ નહીં અસત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP