ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે' - પંક્તિનો છંદ જણાવો.

શિખરિણી
સ્ત્રગ્ઘરા
મંદાક્રાન્તા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સખત મહેનત કરવી' એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ?

નાકે દમ આવી જવો
લોહીનું પાણી કરવું
ધૂળ કાઢી નાખવી
લોઢાના ચણા ચાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.
બની રહો તે જ સમાધિયોગ.
આ પંક્તિઓનો છંદ ઓળખાવો.

ઉપજાતિ
ઈન્દ્રવ્રજા
ઉપેન્દ્રવજા
તોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP