ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખાયા સો ખાયા, ખાયા સો પાયા' કહેવતનો અર્થ શું થાય ?

ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી.
કરકસરપૂર્વક જીવન જીવવું.
ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો.
જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ?

તંગી હોવી
પડતી આવવી
સમજી ન શકાય તેવી વાત
વગર મહેનતે વિધ્ન ટાળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાકયમાંથી ક્રિયાવિશેષણ શોધો.

ચૂપચાપ
નથી
કહ્યાગરો
પાંચમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ ઓળખી બતાવો.

મ્યુનીસીપાલિટી
મ્યુનિસિપાલિટી
મ્યુનિસીપાલિટિ
મ્યુનિસિપાલિટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP