ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ -"માથે ઝાડ ઊગવાં" નો અર્થ શું છે ? ખૂબ સમૃદ્ધ હોવું બહુ દુઃખ પડવા ફળદ્રુપ જમીન લાંબો વખત ન ટકે એવી વસ્તુ ખૂબ સમૃદ્ધ હોવું બહુ દુઃખ પડવા ફળદ્રુપ જમીન લાંબો વખત ન ટકે એવી વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. માંદા માણસથી મગજ ખવાય. માણસ માંદગીમાં મગજ ખાય. માંદા માણસથી મગ જ ખવાય. માંદુ મગજ માણસથી ખવાય. માણસથી મગ ખાવા માંદા પડાય. માણસ માંદગીમાં મગજ ખાય. માંદા માણસથી મગ જ ખવાય. માંદુ મગજ માણસથી ખવાય. માણસથી મગ ખાવા માંદા પડાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી લખો. -"પુતળુ" પૂતળૂ પુતળું પૂતળું પૂતળુ પૂતળૂ પુતળું પૂતળું પૂતળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમાં જણસનું સમાનાર્થી કોણ ? ચીજ જડ માણસ પ્રેત ચીજ જડ માણસ પ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? વાસણ બાસણ ચા-બા ટપટપ પાણી બાણી વાસણ બાસણ ચા-બા ટપટપ પાણી બાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.લોકોની શંકા જરાય નિષ્કારણ તો નોહતી હા ! જરાય તો નોહતી શંકા જરાય તો નોહતી શંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP