ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો.

દ્વંદ્વ
ઉપપદ
કર્મધારય
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;
શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો.

સજીવારોપણ
અર્થાતરન્યાસ
અતિશયોક્તિ
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો.

સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી
કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય
કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો
છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

આગલું-આંગળુ
આગલું-ઝભલું
ઈમાન- પ્રમાણિકતા
ઈનામ-બક્ષિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

મુજથી ખડખડાટ હસી પડાયું
દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે
બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા
સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP