ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુકૂળની સાચી જોડણી કઈ છે ? અનૂકૂળ અનૂકુળ અનુકુળ અનુકૂળ અનૂકૂળ અનૂકુળ અનુકુળ અનુકૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સબરસનો સમાનાર્થી શબ્દ આપો. બધા રસ મધુરસ લવણ સ્વાદિષ્ટ બધા રસ મધુરસ લવણ સ્વાદિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તું શું કરે ઓ ભાઈ? મૃત્યુ મરી ગયું રે લોલ.' - પંક્તિમાં રહેલો અલંકાર ઓળખાવો. શ્લેષ અપહ્યુતિ વ્યતિરેક વિરોધાભાસ શ્લેષ અપહ્યુતિ વ્યતિરેક વિરોધાભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રતિષ્ઠા’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. પ્રતિ + સ્થા પ્રતી + ષ્ઠા પતિ + સ્થા પ્રતિ + ષ્ઠા પ્રતિ + સ્થા પ્રતી + ષ્ઠા પતિ + સ્થા પ્રતિ + ષ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લિયે લાલો અને ભરે હરદા' કહેવતનો સાચો અર્થ લખો. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? ખાડો ખોદે તે પડે એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? ખાડો ખોદે તે પડે એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારૂઓએ લૂંટયો' - લીટી કરેલ સમાસ ઓળખો. બહુવ્રીહી એકપણ સાચું નથી તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી એકપણ સાચું નથી તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP