ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દૂધે મેહ વરસવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? ખૂબ ગર્વ હોવો યશસ્વી કાર્ય કરી બતાવવું આનંદ આનંદ થઈ જવો હાજી હા કરવી ખૂબ ગર્વ હોવો યશસ્વી કાર્ય કરી બતાવવું આનંદ આનંદ થઈ જવો હાજી હા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પલાખું શબ્દનો કયો અર્થ છે ? આલેખનો પ્રશ્નો કૂટ પ્રશ્ન આંકના પાડાનો પ્રશ્ન દાખલાનો પ્રશ્ન આલેખનો પ્રશ્નો કૂટ પ્રશ્ન આંકના પાડાનો પ્રશ્ન દાખલાનો પ્રશ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. એ, એ માં, એ થી, એ માં, થી એ, એ માં, એ થી, એ માં, થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદ-પદ વચ્ચેનો સંબંધ ધરાવતી વિભક્તિ કઈ છે ? કર્તા સંબંધ કર્મ અધિકરણ કર્તા સંબંધ કર્મ અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી. અચલ અખંડ નિખિલ સકલ અચલ અખંડ નિખિલ સકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મારે આ વાયુની માંહે, કોનું રે શિલ્પ કોરવું ?’ - છંદ ઓળખાવો. હરિગીત અનુષ્ટુપ શિખરિણી ચોપાઈ હરિગીત અનુષ્ટુપ શિખરિણી ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP