ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું ચંદ્ર થી ચારૂ સુહાસિની હે. - અલંકાર જણાવો. રૂપક શ્લેષ ઉપમા વ્યતિરેક રૂપક શ્લેષ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉચ્છ્વાસ’ શબ્દનો ધ્વનિવિગ્રહ કરો. ઊ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + અ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઊ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + અ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? અર્વાચીન ઉગમ ઉપાધી આરજૂ અર્વાચીન ઉગમ ઉપાધી આરજૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" "રૂપે અરુણ ઉદય સરખો" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" "રૂપે અરુણ ઉદય સરખો" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો. જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP