સમય અને કામ (Time and Work)
A એક કામ 10 દિવસમાં કરી શકે છે. B તે કામ 12 દિવસમાં અને C 15 દિવસમાં પૂરું કરે છે. ત્રણે સાથે કામ શરૂ કરે છે. પરંતુ A 2 દિવસમાં કામ છોડી દે છે અને B 3 દિવસ પહેલા કામ છોડી દે છે. કામ કેટલા દિવસ ચાલ્યું ?
સમય અને કામ (Time and Work)
નળ A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. નળ B 30 મીનીટમાં ભરે છે. નળ-A ચાલુ કર્યા બાદ 10 મીનીટ પછી નળ B ખોલવામાં આવે છે. ટાંકી ભરતા કુલ ___ મીનીટ લાગે.
ધારો કે કમલની કાર્યક્ષમતા 100 છે. તો વિલમની કાર્યક્ષમતા તેનાથી 50% વધુ એટલે 150 થશે. જો કમલ દિવસમાં 2 કામ કરે તો વિમલ 3 કામ કરશે.
કુલ કામ = 2 × 15 = 30
વિમલને લાગતા દિવસો = 30/3 = 10 દિવસ