GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હિપેટાઈટિસ A રોગ શેનાથી ફેલાય છે ? હવા પાણી ખોરાક સંપર્ક હવા પાણી ખોરાક સંપર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કયું જોડકું સાચું નથી ? સંત પીપા – રાજુલા દાદા મેકરણ – કચ્છ શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) સંતરામ મહારાજ – સંતરામપુર સંત પીપા – રાજુલા દાદા મેકરણ – કચ્છ શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) સંતરામ મહારાજ – સંતરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલુ રૂ ઘા પર ચોંટાડી દેવું ? ઓ.આર.એસ. ટીંક્ચર બેન્ઝોઈન આયોડીન ફિનાઈલ ઓ.આર.એસ. ટીંક્ચર બેન્ઝોઈન આયોડીન ફિનાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલ હતી ? વલભી વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ તક્ષશીલા વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ તક્ષશીલા વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માં ઓનલાઈન મોબાઈલ બુકીંગ માટે રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે છે ? ત્રણ રૂપિયા ચાર રૂપિયા સાત રૂપિયા પાંચ રૂપિયા ત્રણ રૂપિયા ચાર રૂપિયા સાત રૂપિયા પાંચ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘જાસોરનો ડુંગર’ કયા જીલ્લામાં આવેલ છે ? મહેસાણા પાટણ બનાસકાંઠા ભાવનગર મહેસાણા પાટણ બનાસકાંઠા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP