GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો A = 2, M = 26, Z = 52 હોય, તો BET = ___ 72 54 44 64 72 54 44 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સામાન્ય બગાડના ધોરણ કરતાં જ્યારે બગાડ વધુ થાય ત્યારે વધારાના બગાડને... અનિવાર્ય બગાડ અસામાન્ય બગાડ સામાન્ય બગાડ જ ગણાય અસામાન્ય વધારો અનિવાર્ય બગાડ અસામાન્ય બગાડ સામાન્ય બગાડ જ ગણાય અસામાન્ય વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 1991 ની ઔદ્યોગિક નીતિ અન્વયે ___ લાખથી વધુ વસ્તી ધરાવતા સ્થળે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સ્થાપી શકાશે નહીં. 1 કરોડ 1 લાખ 10 કરોડ 10 લાખ 1 કરોડ 1 લાખ 10 કરોડ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગ્રાહક સંબંધોના સંચાલન કાર્યક્રમના મુખ્ય કેટલા ઘટકો છે ? બે ચાર છ ત્રણ બે ચાર છ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સ્ટોક અને દેવાદાર પદ્ધતિ મુજબ શાખા ખાતું કયું ગણાય ? વ્યક્તિગત ખાતું સંયુક્ત ખાતું ઊપજ-ખર્ચ ખાતું માલ-મિલકત ખાતું વ્યક્તિગત ખાતું સંયુક્ત ખાતું ઊપજ-ખર્ચ ખાતું માલ-મિલકત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાયમી શારીરિક અશક્ત કે અંધ વ્યક્તિની બાબતમાં કઇ કલમ હેઠળ કપાત બાદ આપવામાં આવે છે ? 80 C 80 G 80 D 80 U 80 C 80 G 80 D 80 U ANSWER DOWNLOAD GUJARATI MCQ APP