Talati Practice MCQ Part - 2 જો a ના 20% b હોય તો 20 ના b% કેટલા થરો ? a ના 2% a ના 20% a ના 25% a ના 4% a ના 2% a ના 20% a ના 25% a ના 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. વિનોદની નજરે સંભવામિ યુગે યુગે ગોવિંદે માંડી ગોઠડી જ્યોતીન્દ્ર દવે વિનોદની નજરે સંભવામિ યુગે યુગે ગોવિંદે માંડી ગોઠડી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગર્દાની ટેકરી કયા જિલ્લામાં આવેલી છે ? મહેસાણા બનાસકાંઠા અરવલ્લી કચ્છ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘કલાન્ત કવિ’ કોની કૃતિ છે ? રમણભાઈ નીલકંઠ ઈશ્વર પેટલીકર બાલાશંકર કંથારિયા મણીશંકર ભટ્ટ રમણભાઈ નીલકંઠ ઈશ્વર પેટલીકર બાલાશંકર કંથારિયા મણીશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટેબલ તથા એક ખરશીનું કુલ મૂલ્ય રૂા.2500 છે. 3 ટેબલનું મૂલ્ય 4 ખુરશીના મૂલ્યથી રૂા. 1200 વધારે છે. એક ટેબલ તથા એક ખુરશીનું મૂલ્યનો તફાવત શોધો. રૂા. 800 રૂા. 600 રૂા. 900 રૂા. 700 રૂા. 800 રૂા. 600 રૂા. 900 રૂા. 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પ્રતિષ્ઠીત રાષ્ટ્રીય 'રેડ ઈંક પુરસ્કાર’ કયા ક્ષેત્રમાં સારા પ્રદાન માટે આપવામાં આવે છે ? રમત વિજ્ઞાન સાહિત્ય પત્રકારત્વ રમત વિજ્ઞાન સાહિત્ય પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP