GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે.

2
આપેલ પૈકી એક પણ નહીં
10
6

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયો ‘‘ચલિત ખર્ચ’’ છે ?

વહીવટી કર્મચારીઓનો પગાર
બેંક લોન પર વ્યાજ
સેલ્સમેન કમિશન
પરોક્ષ માલ-સામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ટેબ્લેટ કમ્પ્યૂટરના બે પ્રચલિત પ્રકાર કયા છે ?

સ્લેટ ટેબ્લેટ, અલ્ટ્રાબુક ટેબ્લેટ
સ્લેટ ટેબ્લેટ, ક્વર્ટિબલ ટેબ્લેટ
PDAડ ટેબ્લેટ, કન્વર્ટિબલ-ટેબ્લેટ
PDAડ ટેબ્લેટ, નોટબુક ટેબ્લેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામ-સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.

180 મીટર
80 મીટર
100 મીટર
120 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP