GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ઉત્પાદનના સંદર્ભમાં, ટૂંકો ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલ સમયગાળો ___

જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય
જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર
લગભગ બે વર્ષ સુધીનો હોય
લગભગ છ મહિના સુધીનો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધો.12 પછી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા અર્થે કેટલી રકમની લોન આપવામાં આવે છે ?

રૂ. 15.00 લાખ
રૂ. 25.00 લાખ
રૂ. 10.00 લાખ
રૂ. 20.00 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાન ___ ના આધારે કરવામાં આવે છે.

પેઢીની નીતિઓ અને સંજોગો
આપેલ તમામ
ભૂતકાળની માહિતી
વર્તમાન માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP