Talati Practice MCQ Part - 5 એક ટાંકી A નળથી 5 કલાકમાં, 8 નળથી 10 કલાકમાં અને ૮ નળથી 30 કલાકમાં ભરાય છે. જો ત્રણેય નળ સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ? 12 કલાક 14 કલાક 13 કલાક 15 કલાક 12 કલાક 14 કલાક 13 કલાક 15 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શબ્દકોશની ગોઠવણીમાં “ક” અને “ખ”ની વચ્ચે કયો વ્યંજન આવે ? શ્ર ત્ર ક્ષ જ્ઞ શ્ર ત્ર ક્ષ જ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ પંજેડી ઠીબડું તાવડી ઢોબલું પંજેડી ઠીબડું તાવડી ઢોબલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ચારેબાજુ પાણીથી ઘેરાયેલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? મહાસાગર સમુદ્ર સાગર ટાપુ(દ્વીપ) મહાસાગર સમુદ્ર સાગર ટાપુ(દ્વીપ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મરાઠાયુગની સ્થાપના કોણે કરી ? દામાજીરાવ પ્રતાપસિંહ સયાજીરાવ મલ્હારરાવ દામાજીરાવ પ્રતાપસિંહ સયાજીરાવ મલ્હારરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ? પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ ન્યાયમાતા જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ ન્યાયમાતા જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP