સમય અને કામ (Time and Work)
A એક કામ 6 દિવસ, B તેજ કામ 8 દિવસમાં કરી શકે છે. આ કામ માટે તેમને રૂા.3200 ચુકવવાના થાય છે. પરંતુ તેઓ C ની મદદ લઈ આ કામ ત્રણ દિવસમાં પુરું કરે છે. તો C ને કેટલા રૂપિયા ચુકવવાના થશે ?

200
400
800
1200

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
એક ટાંકી નીચે છિદ્ર હોવાથી 5 ના બદલે 6 કલાકમાં ભરાઈ જાય છે. જો ટાંકી પૂરેપૂરી ભરાયેલી હોય તો તે કેટલા સમયમાં ખાલી થઈ જશે ?

28 કલાક
26 કલાક
24 કલાક
30 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ?

12 દિવસ
10 દિવસ
15 દિવસ
18 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
એક કામ પૂરું કરવાનું મહેનતાણું 1400 રૂ. છે. મહેશે 2/7 ભાગનું કામ કર્યું હોય તો તેને કેટલા રૂપિયા મહેનતાણું મળે ?

400
300
900
1200

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે, તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પુર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ?

3 મિનિટ
1 મિનિટ
120 સેકન્ડ
80 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
10 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે. તો 15 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?

5 દિવસ
2 દિવસ
3 દિવસ
4 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP