Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જો A = {a, b, c, d} હોય, તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 16 12 8 4 16 12 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ? ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા એમ. જે. લાઈબ્રેરી, અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા એમ. જે. લાઈબ્રેરી, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કયું વિરોધી જોડકું સાચું છે ? મંડન - સમર્થન અધોગામી - ઉર્ધ્વગામી સમૂહ - સમષ્ટિ ઉપજાઉ - ફળદ્રુપ મંડન - સમર્થન અધોગામી - ઉર્ધ્વગામી સમૂહ - સમષ્ટિ ઉપજાઉ - ફળદ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘ઈર્શાદ ગઢ’ કોનો કાવ્ય સંગ્રહ છે ? મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર ચિનુ મોદી મકરંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર ચિનુ મોદી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District cosec²θ + cot²θ = 7 હોય, તો cosec⁴θ - cot⁴θ = ___ થાય. 1 -7 7 -1 1 -7 7 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP