10, 12 અને 15 નો લ.સા.અ. 60 છે.
A નું એક દિવસનું કામ = 60/10 = 6
B નું એક દિવસનું કામ = 60/12 = 5
C નું એક દિવસનું કામ = 60/15 = 4
A એ 2 દિવસ કામ કરે છે. ધારો કે કામ X દિવસમાં પુરું થાય છે. તો B એ (X – 3)દિવસ કામ કરશે. જ્યારે C પુરા દિવસ એટલે કે X દિવસ કામ કરશે.
6×2+5×(X-3)+4×X = 60
12 + 5X - 15 + 4X = 60
9X - 3 = 60
9X = 60 + 3
X = 63/9 = 7 દિવસ