Talati Practice MCQ Part - 4 જો Aની આવક B કરતાં 150 ટકા વધારે છે, તો Bની આવક Aની આવક કરતાં કેટલા ટકા ઓછી છે ? 80% 75% 40% 60% 80% 75% 40% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કૃતિ કઈ છે અને તેના લેખક જણાવો. શર્વિલક – રસિકલાલ પારેખ મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ બૃહદપિંગળ – રા.વિ. પાઠક ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શર્વિલક – રસિકલાલ પારેખ મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ બૃહદપિંગળ – રા.વિ. પાઠક ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 5 પુરુષ એક કામને 40 દિવસમાં પૂર્ણ કરે છે. કાર્યને 50 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા પુરુષો જોઈએ ? 4 8 3 6 4 8 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Synonyms: Crescendo Escalation Squander Rever Dominate Escalation Squander Rever Dominate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની" સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? 1848 1845 1872 1856 1848 1845 1872 1856 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘પવન’નો સમનાર્થી શબ્દ જણાવો. અનિલ નાદ સ્વર નિનાદ અનિલ નાદ સ્વર નિનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP