ભૌતિક વિજ્ઞાન (Physics) પૃથ્વીના વ્યાસાંતે આવેલાં A અને B સ્થળો પરથી એક સાથે ગ્રહનું અવલોકન કરતાં બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ 1.6° મળે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁴km લઈએ, તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો. 4.57 × 10⁵ km 4.57 × 10⁸ km 4.08 × 10⁸ m 3.84 × 10⁸ m 4.57 × 10⁵ km 4.57 × 10⁸ km 4.08 × 10⁸ m 3.84 × 10⁸ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ? 1 ફર્મી (fm) = 10-15 m 1J = 10⁷ erg 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1 dyne = 10⁵ N 1 ફર્મી (fm) = 10-15 m 1J = 10⁷ erg 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1 dyne = 10⁵ N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ___ પરિણામ સ્વરૂપે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ પળાય છે ? સમય સમદિગ્ધર્મી છે તેના સમય સમાંગ છે, તેના અવકાશ સમદિગ્ધર્મી છે, તેના અવકાશ સમાંગ છે તેના સમય સમદિગ્ધર્મી છે તેના સમય સમાંગ છે, તેના અવકાશ સમદિગ્ધર્મી છે, તેના અવકાશ સમાંગ છે તેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) કોઈ પદાર્થ (4.0 ± 0.3) s માં (14.0 ± 0.2) m અંતર કાપે છે. તો આ પદાર્થનો વેગ ___ (3.5 ± 0.41) ms-1 (3.5 ± 0.51) ms-1 (3.5 ± 0.31) ms-1 (3.5 ± 0.21) ms-1 (3.5 ± 0.41) ms-1 (3.5 ± 0.51) ms-1 (3.5 ± 0.31) ms-1 (3.5 ± 0.21) ms-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 3% 1% 2% 4% 3% 1% 2% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિ દર્શાવતી નથી ? કેન્ડેલા કેલ્વિન બધા જ વૉલ્ટ કેન્ડેલા કેલ્વિન બધા જ વૉલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP