Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (a, b) નો ગુ.સા.અ. 18 છે, તો લ.સા.અ. ___ શક્ય નથી. 48 108 36 72 48 108 36 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. સાચવી લોટો અમે તો સાચવી લોટો અમે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે ? 22 માર્ચે 22 સપ્ટેમ્બરે 22 ડિસેમ્બરે 22 જૂને 22 માર્ચે 22 સપ્ટેમ્બરે 22 ડિસેમ્બરે 22 જૂને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 4 : 9 3 : 2 4 : 6 8 : 27 4 : 9 3 : 2 4 : 6 8 : 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District દેવગિરિમાં કોનું શાસન હતું ? ચોલ વંશનું યાદવોનું રાષ્ટ્ર કૂટોનું ચાલુક્યોનું ચોલ વંશનું યાદવોનું રાષ્ટ્ર કૂટોનું ચાલુક્યોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માય ડિયર જ્યુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા ? નમંદાશંકર દવે મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર જયંતીલાલ ગોહેલ નમંદાશંકર દવે મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર જયંતીલાલ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP