Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિ.મી./કલાક ની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિ.મી. / ક્લાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ?

25 કિ.મી. / કલાક
18 કિ.મી. / કલાક
12 કિ.મી. / કલાક
24 કિ.મી. / કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
એક લોકસભાના મતદાર ક્ષેત્રમાંથી સતત આઠમી વખત ચૂંટણી જીતનાર ભારતીય મહિલા સાંસદ કોણ છે ?

સાવિત્રી જિંદાલ
મેનકા ગાંધી
સુમિત્રા મહાજન
સુષ્મા સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ચુનાના પાણીનું રાસાયણિક નામ શું છે.

હાઈડ્રોક્લોરિક એસિડ
કોપર સલ્ફેટ
કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ
પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
10 બાળકોના સમૂહની સરેરાશ ઉમર 16 વર્ષ છે જો તેમાં 5 બાળકો ઉમેરાય તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે તો નવા આવેલા બાળકોની સરેરાશ ઉંમર કેટલી હશે ?

16 વર્ષ
17 વર્ષ
19 વર્ષ
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP