Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? a + 3b 3a - b 3b - a 3a + b a + 3b 3a - b 3b - a 3a + b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વિદેશી હૂંડિયામણ વિદેશી રોકાણ વિદેશી સંરક્ષણ વિદેશી નિકાસ વિદેશી હૂંડિયામણ વિદેશી રોકાણ વિદેશી સંરક્ષણ વિદેશી નિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સમાસ ઓળખાવો : 'સત્યાગ્રહ' ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યા log 0.1387 નો પૂર્ણાંશ ___ છે. -2 -1 0(Zero) 1 -2 -1 0(Zero) 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Ram and I ___ reading now. is are am was is are am was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો :'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ.' ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP