5% ૨કમ ધર્માદામાં આપ્યા પછી બાકીની 95% ૨કમ બંને વચ્ચે વહેંચવામાં આવશે. તેથી X × 95/100 લીધા.
નફો 3 : 2 ના પ્રમાણમાં વહેંચવાનો છે. તેથી કુલ ભાગ 3 + 2 = 5 માંથી ‘A’ ને 3/5 ભાગ મળશે.
ધારો કે કુલ નફો રૂ. X છે.
X × 95/100 × 3/5 = 8550
X = (8550 × 100 × 5) / 95×3
X = 15000