Gujarat Police Constable Practice MCQ Part - 2 ટ્રેન A અને B ની લંબાઈ 5:3ના પ્રમાણમાં છે તથા તેમની ઝડપ 6:5ના પ્રમાણમાં છે, તો એક થાંભલો પસાર કરતા બંને ટ્રેનના સમયનો ગુણાત્તર શોધો. 25:33 25:18 21:45 22:18 25:33 25:18 21:45 22:18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 1 મીટર = ___ ફૂટ 3.28 3.00 3.15 3.25 3.28 3.00 3.15 3.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતે પ્રથમ અણુ પરિક્ષણ કયારે કર્યુ ? 1971 1973 1974 1972 1971 1973 1974 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ? કોઈપણ કોર્ટમાં માત્ર સુપ્રીમ કોર્ટમાં જ માત્ર હાઈકોર્ટમાં જ માત્ર સેશન્સ કોર્ટમાં જ કોઈપણ કોર્ટમાં માત્ર સુપ્રીમ કોર્ટમાં જ માત્ર હાઈકોર્ટમાં જ માત્ર સેશન્સ કોર્ટમાં જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 16મું વિશ્વ સંસ્કૃત સંમેલન ક્યાં યોજાયું હતું? વેકુવર, કેનેડા બેંગકોક, થાઈલેન્ડ મુંબઈ, ભારત બેઈજિંગ, ચીન વેકુવર, કેનેડા બેંગકોક, થાઈલેન્ડ મુંબઈ, ભારત બેઈજિંગ, ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાઠિયાવાડનું રત્ન’ કયા જિલ્લાને કહેવામાં આવે છે ? દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP