Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક ટ્રેન સ્ટેશન A થી સ્ટેશન B વચ્ચેનું 60 કિ.મી.નું અંતર 45 મીનીટમાં કાપે છે જો ટ્રેનની ઝડપ 5 કિ.મી./કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન A થી B તરફ પહોચતા કેટલો સમય લાગશે ? 50 મીનીટ 58 મીનીટ 48 મીનીટ 54 મીનીટ 50 મીનીટ 58 મીનીટ 48 મીનીટ 54 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં" – કૃદંત ઓળખાવો. ભવિષ્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમીકરણ ___ નો આલેખ y અક્ષને સમાંતર હોય છે. x+y = 1 y = 1 x-y = 1 x-3 = 0 x+y = 1 y = 1 x-y = 1 x-3 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "સ્ટેચ્યુ ઓફ યુનિટી" માં કયા મહાપુરુષની વિરાટ પ્રતિમા સાકાર સ્વરૂપ લેશે ? કનૈયાલાલ મુન્શીજી મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રીજી કનૈયાલાલ મુન્શીજી મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "ઈ વોલેટ’’ યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? આઈ.એફ.સી. એસ.બી.આઈ. જી.સી.ઈ.આર.ટી. આઈ.આર.સી.ટી.સી. આઈ.એફ.સી. એસ.બી.આઈ. જી.સી.ઈ.આર.ટી. આઈ.આર.સી.ટી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 14, 28, 20, 40, 32, 64, (?) શ્રેણીમાં ખુટતો નંબર શોધો. 128 56 96 52 128 56 96 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP