GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રાહુલ શહેર A થી B તરફ મુસાફરી 6.50 am વાગે શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું કુલ અંતર 340 km છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 km/hr ની ઝડપે 2 કલાક 12 મીનીટમાં પુરો કરે છે. રસ્તા પરની હોટેલમાં ચા-પાણી માટે 30 મીનીટ લાગે છે. બાકીનું અંતર 80 km/hr ની ઝડપે પુરૂ કરે છે. તો રાહુલ શહેર B ક્યારે પહોંચશે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા નોટિફાય કરવામાં આવેલ ફેટલ એક્સિડન્ટમાં શ્રમયોગીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ‘અકસ્માત મૃત્યુ સહાય યોજના' અંતર્ગત કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?