Talati Practice MCQ Part - 8
દસ વર્ષમાં Aની ઉંમર, Bની દસ વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો Bની હાલની ઉંમર શોધો.

39 વર્ષ
49 વર્ષ
29 વર્ષ
19 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જડ થઈ જવું.
ભીંતમાં ખીલો જડી દેવો
અંદર જતા રહેવું
ઊભા રહી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મંદબુદ્ધિ અને શારીરિક ખોડખાંપણ ધરાવતા યુવક યુવતીઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવા રાજ્ય સરકારની કઈ યોજના અમલમાં છે ?

ઉત્તમ
ઉન્નત
ઉમ્મીદ
ઉમંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી ?

વડોદરા
અમદાવાદ
રાજકોટ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP