ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
A, B અને C ની વચ્ચે રૂ.1380 વહેંચવામાં આવે છે. જો A, B અને C ને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે રૂ.5, રૂ.10 અને રૂ.15 ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં હોય, A ને કેટલી રકમ મળી હશે ?

રૂ. 325
રૂ. 315
રૂ.285
રૂ. 305

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક વ્યક્તિ નાદારી નોંધાવી. તેની પાસે કુલ રૂ.21, 000 છે. જે પૈસા તેના ચાર લેણદારોમાં વહેંચવાના છે. A અને B વચ્ચે 2 : 3 ના પ્રમાણમાં B અને C વચ્ચે 4 : 5 ના પ્રમાણમાં C અને D વચ્ચે 6 : 7 ના પ્રમાણમાં વહેંચવાના છે. તો A, B, C અને D દરેકને ભાગે કેટલા રૂપિયા વહેંચાયા હશે ?

6000, 3200, 4800 અને 7000
4800, 3200, 6000 અને 7000
3200, 4800, 6000 અને 7000
7000, 4800, 3200 અને 6000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP